Important Notice for all Doctors

06 Feb 2019

તારીખ: ૦૬-૦૨-૨૦૧૯

નોટીસ
ગુજરાત મેડીકલ કાઉન્સિલ ખાતે તારીખ: ૩૧-૦૧-૨૦૧૯ પહેલા રજીસ્ટ્રેશન માટે આપેલ અરજીઓ (FMG અને CPS સિવાયના) સંદર્ભના તમામ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ તૈયાર છે. જે તારીખ: ૨૮-૦૨-૨૦૧૯ પહેલા ગુજરાત મેડીકલ કાઉન્સિલની કચેરી ખાતેથી મેળવી લેવા ત્યારબાદ કચેરી ખાતેથી બધાજ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ રજીસ્ટર્ડ પોસ્ટથી અરજીમાં દર્શાવેલ સરનામે પોસ્ટ કરવામાં આવશે જેની નોધ લેવી.

ઇન્ચાર્જ રજીસ્ટ્રાર,
ગુજરાત મેડીકલ કાઉન્સિલ

Search Doctor